Welcome to Indian diaspora


CU Indian Association

ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે અમેરિકા આવતા હોય છે. વળી માતા-પિતા સંપન્ન હોય તો ઠીક નહીતો લોન કે અન્ય રીતે ધિરાણ લઈ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે જોખમ લેતા હોય છે. અમેરિકાની યુનિવરસિટી ઓફ ઇલિનોઇસ અરબાના શેમપેઈન કોલેજ ખૂબ જ પ્રખ્યાત છે. વળી અહીં ગુજરાતી પરિવારોના સંતાનો પણ મોટા પ્રમાણમાં અભ્યાસ કરે છે, તેમજ ગુજરાત થી એડમિશન લઈ આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર કહી શકાય તેવી છે. આ પરિસ્થિતિમાં લાખો રૂપિયાની ફી ભર્યા બાદમાં પરદેશમાં રહેવા અને જમવાની વ્યવસ્થાને લઇ અનેક પ્રશ્નો ઉભા થાય છે. આ સ્થિતિને માપી ગયેલા અમેરિકા સ્થાયી ભારતીઓએ, વિદ્યાર્થીઓ માટે આ વેબસાઈટ દ્વારા મદદરૂપ થવા નો વિચાર પ્રસ્તુત કર્યો છે. વિદ્યાર્થી કેમ્પસમાં ખોરાક, આવાસ, આરોગ્ય અને નાણાકિય સુખાકારી સંસાધનો પર માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીના વાલીઓ અમારા નીચે આપેલા નંબર ઉપર સંપર્ક સાંધી શકે છે.


Mission

Help through local community network to India origin UIUC students who visits Champaign-Urbana for education.

Community Service

Our amazing volunteer are committed to helping and serving our community. We take our convictions and turn them into action. 

Events

India’s regional festivals celebration are arranged for community, which helps parents to keep their kids aware of India’s culture.


ATTENTION to all UIUC students

Indian Student Association (UIUC) is extending helping hand to Champaign-Urbana Students to remain safe, healthy in this pandemic situation. Any students needs assistance locally in terms of food, accommodation, transportation then please contact on 2178210764


About Us

Motivational vision and mission came from volunteers to give service back to community, and give home away from home experience to every new student visitor of UIUC.

Contact Us

Pravin Patel – 2178210764